Sunday, February 28, 2016

CREATE A NEW BLOGS IN BLOGGER

તમે પણ બ્લોગ બનાવી શકો છો માત્ર કેટલીક મીનીટમાં...

staps 1 :

સૌ પ્રથમ તમારે બ્લોગની સાઈટ પસંદ કરો.
તે નીચે પ્રમાણે છે...

તમારી સાઈટ પસંદ કર્યાં પછી તમારું GOOGLE ACCOUNT હોવું જરૂરી છે.
જો ના હોય તો પ્રથમ gmail બનાવી લેવું.

steps 2 :

તમે જો www.blogger.com પર બ્લોગ બનાવવા માંગતાં હોવ તો પ્રથમ www.blogger.com સાઈટ પર જાઓ.

ત્યારબાદ તમારા GOOGLE ACCOUNTની મદદ થી લોગીન થાઓ.

steps 3 :
તમને નીચેના ઈમેજ જેવો વિન્ડોઝ જોવા મળશે. ત્યાં new blog  પર click કરો.



steps 4 :
ત્યારપછી નવો વિન્ડોઝ ઓપેન થશે જેમાં તમારે તમારા બ્લોગનું નામ , બ્લોગ એડ્રેસ અને તેનો looks પસંદ કરી create blogs પર click કરો.



તૈયાર છે તમારો બ્લોગ ...
PDF માટે click hear

No comments: